મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

વિશ્વમાં ચારેકોર મોતનું તાંડવ

ભારતમાં કોરોનાએ બોકાસો બોલાવ્‍યો : માત્ર ૨૪ કલાકમાં પોણા ૩ લાખ નવા કેસ, ૧૬૧૯ના જીવ ગયા, ચારેકોર મોતનું તાંડવ

અમેરિકામાં માત્ર ૪૩ હજાર : બ્રાઝિલમાં ૪૨ હજાર, ફ્રાન્‍સમાં ૨૯ હજાર : જ્‍યારે ઈંગ્‍લેન્‍ડમાં માત્ર ૧૮૦૦ અને યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૧૯૦૦ આસપાસ કેસ નોંધાયા : કોરોનાની બીજી લહેર ભયાનક બની છે : ૧૨ દિવસમાં સંક્રમણનો દર ડબલ થઈ ગયો

ભારત        :   ૨,૭૩,૮૧૦ નવા કેસો

અમેરીકા     :   ૪૩,૧૭૪ નવા કેસો

બ્રાઝીલ       :   ૪૨,૯૩૭ નવા કેસો

ફ્રાન્‍સ         :   ૨૯,૩૪૪ નવા કેસો

જર્મની        :   ૧૩,૧૨૩ નવા કેસો

ઈટલી        :   ૧૨,૬૯૪ નવા કેસો

રશિયા        :   ૮,૬૩૨ નવા કેસો

કેનેડા        :   ૭,૫૯૧ નવા કેસો

જાપાન       :   ૪,૬૧૧ નવા કેસો

બેલ્‍જીયમ     :   ૩,૭૮૭ નવા કેસો

યુએઈ        :   ૧,૯૩૦ નવા કેસો

ઈંગ્‍લેન્‍ડ       :   ૧,૮૮૨ નવા કેસો

સાઉદી અરેબીયા :      ૯૧૬ નવા કેસો

સાઉથ કોરીયા    :      ૬૭૧ નવા કેસો

હોંગકોંગ      :   ૩૦ નવા કેસ

ઓસ્‍ટ્રેલિયા    :   ૧૯ નવા કેસ

ચીન         :   ૧૬ નવા કેસ

ભારત કોરોનાના ભરડામાં : છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨ લાખ ૭૩ હજાર ઉપર કેસ નોંધાયા, ૧૬૧૯ મૃત્‍યુ નોંધાયા

નવા કેસો     :   ૨,૭૩,૮૧૦ કેસો

નવા મૃત્‍યુ    :   ૧,૬૧૯

કુલ કોરોના કેસો :      ૧,૫૦,૬૧,૯૧૯

એકટીવ કેસો :   ૧૯,૨૯,૩૨૯

કુલ સાજા થયા   :      ૧,૨૯,૫૩,૮૨૧

કુલ મૃત્‍યુ       :    ૧,૭૮,૭૬૯

ભારતમાં વેક્‍સીનેશન

કુલ વેક્‍સીનેશન     :   ૧૨,૩૮,૫૨,૫૬૬

૨૪ કલાકમાં   :    ૧૨,૩૦,૦૦૭

પેલો ડોઝ      :    ૯,૪૦,૭૨૫

બીજો ડોઝ     :    ૨,૮૯,૨૮૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :    ૪૧,૧૯૬

પોઝીટીવીટી રેટ     :   ૩.૬%

હોસ્‍પિટલમાં    :    ૪૨,૮૩૬

આઈસીયુમાં    :    ૯,૯૮૪

નવા મૃત્‍યુ      :    ૩૫૫

અમેરીકામાં વેક્‍સીનેશન

પેલો ડોઝ      :    ૧૩૧.૨ મિલિયન

કુલ વેક્‍સીનેશન  :      ૮૪.૩ મિલિયન

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા     :   ૩,૨૪,૦૪,૪૫૪ કેસો

ભારત  :       ૧,૫૦,૬૧,૯૧૯ કેસો

બ્રાઝીલ :       ૧,૩૯,૪૩,૦૭૧  કેસો

(1:08 pm IST)