મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

હાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર તરૂણ ગજ્જર ઉપર મહિલાઓ પણ તૂટી પડી

રાજકોટઃ હાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર તરૂણ ગજ્જર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાંમહિલાઓ પણ તૂટી પડી હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:31 pm IST)