મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

સાધ્વી પ્રજ્ઞાનું પોસ્ટરઃ અબ હોગા ન્યાય

માલેગાવ - ધડાકાના આરોપી સાધ્વી પ્રજ્ઞાની છબીને વટાવવા ભાજપ પુરી રીતે સજ્જ છે, દિલ્હીમાં ભાજપના પ્રદેશ પ્રવકતાએ પ્રજ્ઞાના પોસ્ટર તૈયાર કરાવ્યા છે, સાથે લખ્યુ છે કે, અબ હોગા ન્યાય - પોસ્ટરમાં સાધ્વીની એ તસ્વીરનો ઉપયોગ કરાયો છે જેમાં તેઓ હોસ્પીટલમાં ઈલાજ કરાવી રહ્યા છે. તેઓ ભોપાલથી ચૂંટણી લડી રહ્યા છે.

(12:19 pm IST)