મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

મારા પર કેસ કરો સુશીલ મોદી : તેના પુરા ખાનદાનની પોલ ખોલી નાખીશઃ તેજસ્વી યાદવનો પડકાર

         આરજેડી નેતા તેજસ્વી યાદવએ ટવિટ કર્યુ છે '' સુશીલ મોદી, રાહુલ ગાંધીને માનહાનિની ધમકી આપી રહ્યા છે. મારા પર કેસ કરે. સૃજન ચોર સુશીલ મોદી એના પુરા ભ્રષ્ટ ખાનદાનની પોલ ખોલી નાંખુ. એમણે આગળ લખ્યુ લલિત મોદી આઇપીએલ ગોટાળા, નીરવ મોદી પીએનબી ગોટાળા, સુશીલ મોદી સૃજન ગોટાળા નરેન્દ્ર મોદી રાફેલ ગોટાળા.

(8:35 am IST)