મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

મહારાષ્ટ્રના બુલધાણામાં વિકલાંગ સ્ટાફ દ્વારા સંચાલિત થઇ રહ્યું છે બૂથ

મહારાષ્ટ્રના બુલધાણામાં બૂથ સંખ્યા ૧૯૩ નું સંચાલન ચૂંટણી આયોગના વિકલાંગ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બૂથ પર પીઠાસીન અધિકારીએ કહ્યું હું બધા વિકલાંગ લોકોને લોકતંત્રની મજબુતી માટે મતદાન કરવાની અપીલ કરુ છુ. ૧૭ મી લોકસભા ચૂંટણીના બીજા ચરણમાં ૯પ લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે.

(8:38 am IST)