મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

ભારતમાં એપ પર પ્રતિબંધ પછી લોકોએ ગૂગલ સર્ચ કર્યુઃ ટિકટોકને કેવી રીતે કરે ડાઉન લોડ

ગૂગલ ટ્રેડંસ રીઝલ્ટ અનુસાર ભારતમાં ટિકટોક  એપને ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરથી હટાવ્યા પછી આને ડાઉનલોડ કરવા સંબંધિત સવાલ સર્ચ કરવાની સંખ્યામા તેથી દેખાણી. કેરલ, તેલંગાણા, દિલ્હી, તામિલનાડુ અને કર્ણાટકમાં આનુ સર્વાધિક સર્ચ કરવામાં આવ્યુ.

(12:00 am IST)