મુખ્ય સમાચાર
News of Thursday, 19th April 2018

તાઇવાનના દક્ષિણપૂર્વી કિનારે ચીનના લડાકૂ હેલિકોપ્ટરો દ્વારા

મિસાઇલો છોડવામાં આવીઃ ચીન દ્વારા પણ યુધ્ધાભ્યાસ ચાલુઃ ભારે તનાવ

પીપલ્સ લીબરેશન આર્મી દ્વારા વિભિન્ન પ્રકારના લડાકૂ હેલિકોપ્ટરોએ ભાગ લીધોઃ પાણીની અંદર દૂર-સુદૂર રખાયેલ નિશાનો ઉપર મિસાઇલો છોડીઃ ચીનનો ઉદ્દેશઆપે ટાપુઓ ઉપરના દેશોને ડરાવવા-ધમકાવાનોઃ ખાસ કરીને તાઇવાન તેના નિશાન ઉપર છે.

(3:57 pm IST)