News of Sunday, 19th March 2023
મધ્યપ્રદેશના બાલાઘાટ પ્લેન ક્રેશમાં ગુજરાતી આશાસ્પદ ટ્રેઈની યુવતીનું નિધન
મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક કાલ થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિની પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નિપજ્યું: દુ:ખદ સમાચાર મળતાં જ પરિવારમાં માતમ છવાયો ગયો
(2:49 pm IST)