મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

દિલ્હીમાં બાઈક સવાર ચીલઝડપકાર પાસેથી પોતાની પર્સ બચાવવા જતા ફેશન ડિઝાઈનર ઑટોમાંથી પટકાઈ

દિલ્હીમાં બાઈક સવાર ચીલઝડપકાર પાસેથી પોતાની પર્સ બચાવવા જતા દિલ્હીના ગીતા કોલીનીમાં રહેતી ફેશન ડિઝાઈનર અઝહર મેહરા ઑટોમાંથી પટકાઈ હતી 33 વર્ષીય ફેશન ડિઝાનર અઝહર મેહરા ઑટોમાંથી પડી જતા તેના હાથનું હાડકું તૂટી ગયું છે 

  ડીસીસી (શાહદારા) મેઘના યાદવે જણાવ્યું હતું કે બે શંકાસ્પદ વ્યક્તિઓમાંની એક ઓળખી કાઢવામાં આવી છે અને લૂંટ કરવાનો પ્રયાસ કરવાનો કેસ દાખલ કરાયો છે

(12:00 am IST)