News of Monday, 19th March 2018
શમીના ઘરે પહોંચી કોલકતા પોલીસ
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર તેની પત્નિએ કરેલા વિવિધ આરોપોની તપાસ માટે કોલકતા પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઉત્તર પ્રદેશના અમરોહામાં આવેલા તેના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી.
(12:32 pm IST)