મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

સાનિયા પાકની વહુ, તેલંગાણા બ્રૈંડ એમ્બેસેડર પદ પરથી હટાવો : બીજેપી એમએલએ

તેલગંણાના બીજેપી ધારાસભ્ય રાજાસિંહએ ટેનિસ ખેલાડી સાનિયા મીર્ઝાને પાકિસ્તાની વહુ બતાવતા એમને રાજયના બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી હટાવવાની માંગ કરી છે. રાજસિંહએ કહ્યુ જયારે  ભારત સરકાર પાકિસ્તાનને અલગ અલગ કરવા બધા ક્ષેત્રોમાં સંબંધ ખતમ કરી રહી છે તો સાનિયાને રાજયના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી રાખવુ ઉચિત નથી.

 

(11:21 pm IST)