મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

ગુજરાત સરકારની કોઇ વેબસાઇટ હેક થયાનો સરકારનો ઇન્કાર

રાજકોટઃ  કાશ્મીરમાં હુમલાના પગલે પાકિસ્તાન પ્રેરીત તત્વો દ્વારા ગુજરાત સરકારની કેટલીક વેબસાઇટ હેક થયાના હેવાલ અમુક ન્યુઝ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ પરંતુ રાજય સરકારની કોઇ વેબસાઇટ હેક થયાની બાબતને સતાવાર સુત્રોએ સમર્થન આપ્યું નથી. વેબસાઇટ હેક થવાનું રાજય સરકારના ધ્યાને નહિ આવ્યાનું ઉમેરી આ સુત્રોએ વેબસાઇટ  હેક થયાનું નકાર્યું છે.

(3:46 pm IST)