મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્‍યા ?

અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્‍યુ

ઈંગ્‍લેન્‍ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો : બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર,  જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છે : ચીનમાં રોજ ૧૦૦ ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા : હોંગકોંગમાં ૧૦૭ અને

ઓસ્‍ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા

અમેરીકા       :    ૧,૫૦,૩૮૫ નવા કેસો

ઈંગ્‍લેન્‍ડ        :    ૩૭,૫૩૫  નવા કેસો

બ્રાઝીલ        :    ૨૪,૧૩૯  નવા કેસો

રશિયા         :    ૨૨,૮૫૭  નવા કેસો

ભારત          :    ૧૦,૦૬૪  નવા કેસો

જર્મની          :    ૮,૯૩૦ નવા કેસો

ઈટલી          :    ૮,૮૨૪ નવા કેસો

કેનેડા          :    ૬,૪૫૩ નવા કેસો

જાપાન         :    ૫,૯૯૮ નવા કેસો

ફ્રાન્‍સ           :    ૩,૭૩૬ નવા કેસો

યુએઈ          :    ૩,૪૭૧ નવા કેસો

બેલ્‍જીયમ       :    ૧,૬૩૦ નવા કેસો

સાઉથ કોરીયા  :    ૩૮૯ નવા કેસો

સાઉદી અરેબીયા    :   ૧૭૦ નવા કેસ

ચીન           :    ૧૧૮ નવા કેસ

હોંગકોંગ       :    ૧૦૭ નવા કેસ

ઓસ્‍ટ્રેલિયા     :    ૧૩ નવા કેસ

ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયાઃ ૨૪ કલાકમાં માત્ર ૧૦ હજાર નવા કેસ અને ૧૩૭ના મોત

નવા કેસો      :    ૧૦,૦૬૪ કેસો

નવા મૃત્‍યુ      :    ૧૩૭

સાજા થયા     :    ૧૭,૪૧૧

કુલ કોરોના કેસો    :   ૧,૦૫,૮૧,૮૩૭

એકટીવ કેસો   :    ૨,૦૦,૫૨૮

કુલ સાજા થયા :    ૧,૦૨,૨૮,૭૫૩

કુલ મૃત્‍યુ       :    ૧,૫૨,૫૫૬

વેક્‍સિનેશન     :    ૩,૮૧,૩૦૫

રસીની આડઅસર   :   ૫૮૦

૨૪ કલાકમાં ટેસ્‍ટ   :   ૭,૦૯,૭૯૧

કુલ ટેસ્‍ટ       :    ૧૮,૭૮,૦૨,૮૨૭

દિલ્‍હીમાં કોવિશીલ્‍ડ

રસીની આડસર :    ૨૬ લોકોને

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :    ૨,૪૬,૮૧,૮૩૭ કેસો

ભારત          :    ૧,૦૫,૮૧,૮૩૭ કેસો

બ્રાઝીલ        :    ૮૪,૧૨,૨૩૮ કેસો

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કોરોના કેસો   :   ૧,૫૦,૩૮૫

પોઝીટીવીટી રેટ    :   ૭.૨%

હોસ્‍પિટલમાં    :    ૧,૨૩,૮૪૮

આઈસીયુ       :    ૨૩,૨૨૬

નવા મૃત્‍યુ      :    ૧,૩૯૩

અપાયેલ વેક્‍સીન       :       ૧૪.૭ મિલીયન

(3:47 pm IST)