News of Saturday, 19th January 2019
આર્થિક નબળા લોકોને 10 ટકા અનામતને આપવા હિમાચલ પ્રદેશ કેબિનેટની મંજૂરી
યૌન શોષણ અને અન્ય અપરાધની પીડિતા મહિલાઓ માટે કાર્યક્રમો લાગુ કરવા નિર્ણંય
સિમલા ;હિમાચલ પ્રદેશ મંત્રીમંડળે સરકારી સેવાઓમાં વર્ગ-1 ,2,3 અને 4ના પદ માટે સામાન્ય શ્રેણીના આર્થિક નબળા લોકો માટે 10 ટકા અનામત આપવાને મંજૂરી આપી છે હવે હિમાચલ પ્રદેશ પણ આર્થિક નબળા લોકોને અનામતનો લાભ આપનાર રાજ્યોમાં સ્થાન પામ્યું છે
મંત્રીમંડળે યૌન ઉત્પીડન અને અન્ય અપરાધની શિકાર મહિલાઓ માટે કાર્યક્રમ લાગુ કરવા પણ નિર્ણય કર્યો છેજે અંતગર્ત અપરાધની ગંભીરતા મુજબ બે થી સુધીની આર્થિક મદદ અપાશે
(11:57 pm IST)