મુખ્ય સમાચાર
News of Friday, 19th January 2018

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડેને જણાવ્યું છે કે તેઓ ગર્ભવતી છે અને થોડાજ સમયમાં તેઓ માં બાવાના છે. બાળકના જન્મ બાદ જેસિંડા આર્ડેન છ સપ્તાહની રજાઓ પર જશે અને તેમના સ્થાને નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ તેમનો કાર્યભાર સંભાળશે.

(2:50 pm IST)