મુખ્ય સમાચાર
News of Tuesday, 18th December 2018

કેરળ સબરીમાલા મંદિરમાં પોલીસ દ્વારા પ્રવેશ રોકવાના બે દિવસ પછી ૪ ટ્રાન્સજેંડરએ દર્શન કર્યા

કેરળના સબરીમાલા મંદિરમાં પોલીસ દ્વારા પ્રવેશકર્તા રોકવાના મામલે બાદ ૪ ટ્રાન્સજેંડરએ અનુમતિ મળતા મંદિરમા દર્શન કર્યા. ડીજીપી હેમચંદ્રનના જણાવ્યા પ્રમાણે ટ્રાંસજેન્ડર પહેલા પણ મંદિરમા જતા હતા અને એમના પ્રવેશને લઇ પોલીસ કર્મીઓને કોઇ આપત્તિ ન હતી. ફકત એમને સુરક્ષાના મામલે ચિંતા હતી.

(11:55 pm IST)