મુખ્ય સમાચાર
News of Monday, 18th November 2019

આસારામ કેસના સાક્ષીનો દાવો, પૂર્વ સરપંચએ હુમલો કરી માથા પર ઇજા પહોંચાડી

આસારામ વિરૂદ્ધ યૌન શોષણ મામલામાં સાક્ષી મોહિન્‍દર ચાવલાએ દાવો કર્યો છે કે  પાનીપત( હરિયાણા) માં એક પૂર્વ સરપંચએ હુમલો કરી એના માથા પર ઇજા પહોંચાડી હતી.

એમણે એ પણ દાવો કર્યો કે  પૂર્વ સરપંચ કેસને લઇ ઘણા વર્ષોથી એમને  પરેશાન કરી રહ્યા છે. ચાવલાએ કહ્યું તે મને આશારામ સાથે નિપટારા કરવા કહી રહ્યો છે.

એમણે મારા વિરૂદ્ધ ઘણા ખોટા કેસ દાખલ કરી રાખ્‍યા છે પોલીસએ કહ્યું મેડીકલ તપાસ પછી કેસ દાખલ કરવામાં આવશે.

(11:09 pm IST)