મુખ્ય સમાચાર
News of Friday, 18th October 2019

ભૂતાનમાં બૌદ્ધ સ્તૂપ પર ચડયો ભારતીય પર્યટકઃ અટકાયત કરવામાં આવી

રોયલ ભુતાન પોલીસ (આરબીપી) એ દોચુલામા આવેલ બૌદ્ધ સ્તૂપ ઉપર ચડવાને લઇ એક ભારતીય પર્યટકની અટકાયત કરવામાં આવી છે.

પર્યટકની ઓળખ મહારાષ્ટ્રના અભિજીત રતન હજારે થઇ જે ભુતાનની ટીમ લીડરની સાથે ગયેલ ૧પ બાઇકમા સમૂહમા જોડાયા હતા.

અભિજીતનો પાસપોર્ટ જપત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

(10:25 pm IST)