મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

કોંગ્રેસના હીન્દુ ઉમેદવાર પ્રચાર માટે મને નથી બોલાવતા-ગુલામ નબી આજાદ

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નવી આજાદ એ કહ્યું કે પાર્ટીના હીન્દુ ઉમેદવાર મત બેંક ગુમાવવાના ડરથી ચૂંટણી પ્રચાર માટે મને નથી બોલાવતા આજાદ એ કહ્યું કે યુવા કોંગ્રેસના દિવસોમાં ૯૫ ટકા હીન્દુઓ માટે સભાયો કરી છે પરંતુ પાછલા ૪ વર્ષમાં આવા લોકોની સંખ્યા ઘટી ગઇ છે.

(10:55 pm IST)