મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

પિઝા પર ટોપિંગ ઘટાડવા બ્રિટન સરકારે કર્યો આદેશ

બ્રિટન સરકારે મેદસ્વિતાની સમસ્યાને ઘટાડવા માટે પિઝાની સાઇઝ ઘટાડવાની યોજના બનાવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પિઝામાં કેલરી ઘટાડવા માટે ટોપિંગ (ચીઝ, કોર્ન, વેજિટેબલ) ઘટાડવું પડશે.

  લોકોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે પિઝામાં 928 કેલરીથી વધુ હોય. સરકારે ડ્રાફ્ટમાં કહ્યું કે સેવરી પાઇવ (ફાસ્ટ ફૂડમાં ઉપયોગમાં લેવાતું એક ક્રીમ)માં 695 કેલરીથી વધુ હોવી જોઇએ.

(9:04 pm IST)