મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

ભવિષ્યમાં ડોલરને બદલે યુરોમાં આંતરરાષ્ટ્રીય સોદા કરીશુંઃ વેનેજુએલાના ઉપરાષ્ટ્રપતિ

વેનેજુએલાના ઉપરાષ્ટ્રપતિ ( અર્થવ્યવસ્થા ) તરેક એલ એસામી એ કહ્યું કે તેએા ભવિષ્યમાં અમેરિકી ડોલરને બદલે યુરોમાં પોતાના આંતરરાષ્ટ્રીય સોદા કરશે. એમણે વેનેજુએલા પર લાગેલ અમેરિકી પ્રતિબંધોને ગેરકાનુની બતાવતા કહ્યું કે આ સરકારી અથવા ખાનગી ક્ષેત્રોને પ્રભાવીત કરી રહ્યા છે. અને આ દર્શાવે છે કે પાગલપનમાં સામ્રાજયવાદ  (અમેરીકી) કેટલી હદ સુધી જઇ શકે છે.

(12:00 am IST)