મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

યુ.કે.માં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ઉપક્રમે ઉજવાઇ રહેલો નવરાત્રિ ઉત્સવઃ ૧૮ ઓકટો.ના રોજ નવરાત્રિ પૂર્ણ થશેઃ ૨૭ ઓકટો. શનિવારે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

લંડનઃ યુ.કે.માં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ઉપક્રમે નવરાત્રિ ૨૦૧૮ ઉત્સવ ૧૦ ઓકટો.થી ઉજવાઇ રહ્યો છે.વુડ હાઉસ કોલેજ, વુડહાઉસ રોડ, નોર્થ ફિન્ચલી NIR ખાતે ઉજવાઇ રહેલા ઉત્સવના અંતિમ ચરણમાં આજ ૧૭ ઓકટો તથા આવતીકાલ ૧૮ ઓકટો.ના રોજ ખૈલૈયાઓ મન મુકીને ઝુમશે. જેનો સમય સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે તથા ૭-૩૦ કલાકે આરતી થશે.

શરદ પૂર્ણિમા ઉત્સવ ૨૭ ઓકટો. શનિવારના રોજ ઉજવાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:09 pm IST)