મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

25 દેશો અને 54 રાજ્યોને પછાડી ભારતનું સિક્કિમ બન્યું વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક સ્ટેટ

નવી દિલ્હી :વિશ્વભરમાં ઓર્ગેનિક ખેતીમાં 25 દેશ અને 54 રાજ્યોને પાછળ છોડી ભારતના પૂર્વોત્તર રાજ્ય સિક્કિમે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ઓર્ગેનિક ખેતીનો એવોર્ડ જીત્યો છે. જે અંગે ખાસ કોઈ ચર્ચા થઈ નથી કારણ કે આ પૂર્વેોત્તર રાજ્ય છે.

  દેશમાં પ્રથમ ક્રમાંકના ઓર્ગેનિક રાજ્યનું બહુમાન ધરાવતા સિક્કીમે વિશ્વમાં પ્રથમ નંબરનું સ્થાન હાંસલ કર્યું છે.

(12:00 am IST)