મુખ્ય સમાચાર
News of Wednesday, 18th September 2019

પંજાબમાં સૂતેલી મહિલા પાસેથી બાળકને ચોરવાની કોશિષ કરતા શખ્સનો વિડીયો વાયરલ

     લુધિયાણા (પંજાબ) નો એક સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં એક શખ્સ સૂતેલી મહિલા પાસેથી ૪ વર્ષના બાળકને ચોરવાની કોશિષ કરતો નજરે પડે છે.

     વિડીયોમાં દેખાય છે કે એમણે બાળકને એક થેલામંા લપેટયું હતુ પણ ત્યારે જાગેલ અન્ય મહિલાએ બાળકને થેલામાંથી લઇ લીધેલ હતુ. પોલીસે શખસની ધરપકડ કરી લીધેલ છે.

(12:19 am IST)