News of Tuesday, 18th September 2018
દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સામે સીલ કરેલા મકાનનું તાળું તોડવાનો કેસ નોંધાયો
કથિત વિડિઓ વાયરલ થયા અબ્દ એફઆરઆઇ દાખલ
નવી દિલ્હી :દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીની મુસીબત વધી ચુકી છે. મનોજ તિવારી પર સીલ કરેલા ઘરનું તાળું તોડવાનો કથિત વીડિયો સામે આવ્યા પછી તેમની મુસીબત વધી ચુકી છે. આ મામલે મનોજ તિવારી વિરુદ્ધ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. દિલ્હી ભાજપા અધ્યક્ષ વિરુદ્ધ આઇપીસી ધારા 188 અને ડીએમસી એક્ટ 461 અને 465 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
(12:52 pm IST)