મુખ્ય સમાચાર
News of Saturday, 18th August 2018

કેરળમાં વિનાશકારી કુદરતી હોનારત........

સૌથી મોટુ રાહત ઓપરેશન

કોચી, તા.૧૮  : પુરગ્રસ્ત કેરળમાં સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. વિકટ સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેરળના પાટનગર થિરૂવનંતપુરમ ખાતે પહોંચી ગયા હતા. ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને પુરની સ્થિતી અંગે પુરતી માહિતી મેળવી હતી. આજે સવારે મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી. કેરળમાં વિનાશકારી કુદરતી હોનારતમાં તબાહીનું ચિત્ર નીચે મુજબ છે.

ઓગસ્ટ બાદથી મોતનો આંકડો....................... ૧૯૪

મે બાદથી મોતનો આંકડો............................... ૩૩૦

મોદીની સહાયતા.................................. ૫૦૦ કરોડ

કુલ નુકસાન....................................... ૨૦૦૦ કરોડ

જિલ્લાઓમાં પુર.............................................. ૧૪

બચાવાયેલા લોકો................................... ૧૦ હજાર

રાહત કેમ્પોમાં લોકો.................... ૩ લાખ ૧૪ હજાર

રાહત કેમ્પોની સંખ્યા.................................. ૧૫૫૬

નદીઓમાં પુર....................................... તમામ ૪૦

એનડીઆરએફની ટીમ...................................... ૫૮

બચાવ નૌકાઓ................................................ ૩૪

મહારાષ્ટ્ર દ્વારા સહાય............................... ૨૦ કરોડ

ગુજરાત દ્વારા સહાય................................ ૧૦ કરોડ

યુપી દ્વારા સહાય..................................... ૧૫ કરોડ

ઝારખંડ દ્વારા સહાય............................... પાંચ કરોડ

બિહાર દ્વારા સહાય................................... ૧૦ કરોડ

ઓરિસ્સા દ્વારા સહાય.............................. પાંચ કરોડ

દિલ્હી દ્વારા સહાય.................................... ૧૦ કરોડ

ઓરિસ્સાની નૌકાઓ પહોંચી............................ ૨૪૫

થ્રિસુરમાં એનડીઆરએફ ટીમ............................ ૧૫

ઈર્નાકુલમમાં એનડીઆરએફ ટીમ..................... પાંચ

ઈડુક્કીમાં એનડીઆરએફ ટીમ.......................... ચાર

મલ્લાપુરમમાં એનડીઆરએફ ટીમ.................... ત્રણ

વાયનાર્ડમાં એનડીઆરએફ ટીમ.......................... બે

કોઝીકોડેમાં એનડીઆરએફ ટીમ........................... બે

લાપત્તા લોકોની સંખ્યા..................................... ૩૬

 

(7:26 pm IST)