મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમદાવાદની સાબરમતી નદીમાંથી કોવિડ-૧૯ કોરોના વાયરસ મળી આવતા મોટો ખળભળાટ: કાંકરિયા અને ચંડોળાના તળાવમાંથી પણ કોરોના વાયરસ મળી આવ્યા: ત્રણેય પાણીના સેમ્પલો લેવાતા સંક્રમિત માલૂમ પડયાં: મોટા પ્રમાણમાં વિષાણુઓ જોવા મળ્યા

(1:04 pm IST)