મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

ભગવંત માનએ પંજાબમાં લોકસભા સાંસદ પદના શપથ લીધાઃ ઇન્કલાબ જિદાબાદ

 

આમ આદમી પાર્ટી ( આપ ) નેતા ભગવંત માનએ મંગળવારના પંજાબમાં લોકસભા સાંસદના નાતે શપથ લીધા અને ઇન્કલાબ જિંદાબાદ ના નારા સાથે પૂર્ણ કર્યા. ભગવંત માનએ પંજાબની  સંગરૂર લોકસભા સીટથી સતત બીજી વખત ચૂંટણી જીતી હતી.  અને તે લોકસભામાં 'આપ' ના એકમાત્ર સાંસદ છે. એમને પ્રોટેમ સ્પીકર વિરેન્દ્રકુમારએ શપથી લેવડાવ્યા.

(11:56 pm IST)