મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

દિલ્લીમાં વિડીયો કોન ટાવરની સફાઇ કરી રહેલ ર લોકોના ૧૦ મા માળેથી પડવાથી થયા મોત

 

 દિલ્લીના ઝંડેવાલનમા આવેલ વિડીયોકોન ટાવરના કાચની બહારથી સફાઇ કરવા દરમ્યાન ૧૦ મા માળેથી પડવાથી રર અને ર૩ વર્ષીય  ર શખ્સોના મોત થયા. રીપોર્ટ મુજબ કામમા ઉપયોગમા઼ લેવામા આવેલ રહેલ આઉટડોર લિફટનો તાર તુટવા પર આ દુર્ઘટના થઇ. પોલીસએ બતાવ્યુ કે  સ્થળ પર કોઇ હેલ્મેટ અથવા સેફટી બોલ્ટ ન હતા.

(11:31 pm IST)