મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

ઉતરપ્રદેશ સરકાર હવે સંસ્કૃતમાં પણ જારી કરશે પ્રેસ રીલીઝ

         ઉત્તરપ્રદેશ સરકાર હવે હિંદી, અંગ્રેજી, અને ઉર્દુની સાથે સંસ્કૃતમાં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન અને પ્રેસ રિલીઝ જારી કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર નીતિ આયોગની બેઠકથી મુખ્યમંત્રીનુ નિવેદન સંસ્કૃતમાં જારી કર્યુ હતુ જેને સારી પ્રતિક્રિયા મળી હતી. સૂચના વિભાગ અનુવાદ માટે લખનૌમૌ આવેલ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની મદદ લેશે.

 

(10:50 pm IST)