મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

હિમાચલમાં લાપત્તા થયું સિંગાપુરનુ પેરા ગ્લાઇડરઃ ઝાડ પર લટકતું મળ્યુ ગ્લાઇડર

સિંગાપુરના ૩૭ વર્ષીય પેરા ગ્લાઇડર શનિવારના હિમાચલ પ્રદેશમા આવેલ બિલિંગ ઘાટીથી ઉડ્ડાન ભર્યા પછી  લાપતા થઇ ગયુ. જયારે એનું ગ્લાઇડર એક ઝાડ પર લટકતું જોવા મળ્યું. એક અધિકારીના જણાવ્યા મુજબ બની શકે છે કે પેરાગ્લાઇડર નીચેના વિસ્તારમાં ચાલ્યુ ગયું હોય પણ વધારે ઉંચાઇ અને ઇલાકામા જંગ્લી જાનવરોની હાજરીને ધ્યાનમાં લઇ  અનહોનીની પણ સંભાવના છે.

(10:49 pm IST)