મુખ્ય સમાચાર
News of Monday, 18th June 2018

ભારતના 121 ભાગેડુઓ વિશ્વના 24 દેશોમાં સ્થાયી : 83 ભાગેડુંઓ બ્રિટન, અમેરિકા, યુએઈ અને કેનેડામાં

બ્રિટન ભારતીય ભાગેડુઓ માટે પસંદગીનું સ્થાન બની રહ્યું છે. ભારતના 121 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ વિશ્વના 24 દેશોમાં રહી રહ્યાં છે. ભારતીય ભાગેડુઓ માટે સૌથી પસંદગીનો દેશ બ્રિટન, અમેરિકા, યુએઈ, કેનેડા છે. અંદાજે 70 ટકા એટલે કે 83 ભાગેડુઓ આ 4 દેશોમાં જ રહી રહ્યાં છે. આ જાણકારી ગત વર્ષે વિદેશ મંત્રાલયે એક RTIના જવાબમાં આપી હતી.

(8:45 am IST)