News of Tuesday, 18th May 2021
વિજય માલ્યાને મોટી લપડાક: નાદારી બાબતેની રિટ પિટિશન બ્રિટિશ હાઈકોર્ટે ફગાવી દીધી
બ્રિટનની હાઇકોર્ટમાં નોંધાવેલ નાદારી અંગેની રીટ પીટીશન, ભારતનો ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા, હારી ગયેલ છે. આ સાથે જ એસબીઆઈ હવે તેની અબજો-કરોડોની ઉઘરાણી રિકવર કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયેલ છે.
તેના ચુકાદામાં, લંડન હાઈકોર્ટે માલ્યાની ભારતમાં રહેલી સંપત્તિ પરનું કવર હટાવી લીધું છે. જે હવે એસબીઆઈ હેઠળની બેન્કોને તેમના નાણાંની વસૂલાત સરળ બનાવશે.
(11:11 pm IST)