મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

કેરળની સરકારે જાદુ કર્યો નવા ૨૧,૪૦૨ કેસ સામે ૯૯,૬૫૧ કોરોના દર્દીઓ સાજા થયા છે : કોઈપણ એક રાજ્યમાં એક જ દિવસમાં સાજા થવાનો આ મહત્તમ રેકર્ડ છે : દેશભરમાં કોરોના કેસોનો આંક ઝડપથી ઘટવા લાગ્યો

છેલ્લા ૨૪ કલાકમાં કર્ણાટકમાં ૩૮૬૦૩, તામિલનાડુમાં ૩૩૦૭૫, મહારાષ્ટ્ર ૨૬૬૧૬, પશ્ચિમ બંગાળમાં ૧૯૦૦૩, આંધ્ર ૧૮૫૬૧; રાજસ્થાન ૧૧૫૯૭, ઉત્તરપ્રદેશ ૯૩૪૫  અને ગુજરાતમાં ૭૧૩૫ નવા કોરોના કેસ નોંધાયા

ગુજરાતના અમદાવાદમાં ૨૩૩૮, વડોદરા ૪૫૫, સુરતમાં ૩૫૬ અને રાજકોટમાં ૧૧૯ નવા કોરોના કેસ નોંધાયા છે : જોકે ગઈ કાલે વાવાઝોડાની ભારે અસર હોવાથી કેસોમાં ઘટાડો નોંધાયો હોવાનું મનાય છે

કર્ણાટક       :  ૩૮,૬૦૩

તમિલનાડુ   :  ૩૩,૦૭૫

મહારાષ્ટ્ર     :  ૨૬,૬૧૬

કેરળ         :  ૨૧,૪૦૨

પશ્ચિમ બંગાળ   :        ૧૯,૦૦૩

આંધ્રપ્રદેશ    :  ૧૮,૫૬૧

બેંગ્લોર       :  ૧૩,૩૩૮

રાજસ્થાન    :  ૧૧,૫૯૭

ઓડિશા      :  ૧૦,૭૫૭

ઉત્તરપ્રદેશ   :  ૯,૩૪૫

હરિયાણા     :  ૭,૪૮૮

ગુજરાત      :  ૭,૧૩૫

પંજાબ        :  ૬,૮૮૧

છત્તીસગઢ    :  ૬,૫૭૭

આસામ      :  ૬,૩૯૪

ચેન્નાઈ       :  ૬,૧૫૦

મધ્યપ્રદેશ   :  ૫,૯૨૧

બિહાર        :  ૫,૯૨૦

દિલ્હી         :  ૪,૫૨૪

તેલંગાણા     :  ૩,૯૬૧

કોલકાતા     :  ૩,૮૯૯

ઉત્તરાખંડ     :  ૩,૭૧૯

હિમાચલ પ્રદેશ  :        ૩,૫૪૬

જમ્મુ કાશ્મીર :  ૩,૩૪૪

પુણે          :  ૨,૯૯૬

અમદાવાદ   :  ૨,૩૩૮

જયપુર       :  ૨,૦૨૩

ગોવા         :  ૧,૫૬૨

પુડ્ડુચેરી       :  ૧,૪૪૬

ઇન્દોર        :  ૧,૩૦૭

મુંબઇ         :  ૧,૨૪૦

ગુડગાંવ      :  ૧,૧૭૬

ભોપાલ       :  ૬૫૭

મેઘાલય     :  ૬૩૪

હૈદરાબાદ     :  ૬૩૧

ચંડીગઢ      :  ૬૨૦

લખનૌ       :  ૫૧૭

વડોદરા      :  ૪૫૫

સુરત         :  ૩૫૬

રાજકોટ      :  ૧૧૯

દેશમાં નવા કોરોના કેસો ઘટતા જાય છે પરંતુ મૃત્યુ આંક સતત ૪ હજાર ઉપર : ૨.૬૩ લાખ નવા કોરોના કેસો સામે ૪.૨૨ લાખ લોકો સાજા થયા : ૪૩૨૯ મોત

વિશ્વના અન્ય દેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૩૩ હજાર; અમેરિકામાં ૨૪ હજાર, રશિયામાં ૯ હજાર, ફ્રાન્સમાં ૩૩૫૦, ઇંગ્લેન્ડમાં ૧૯૭૯, યુનાઇટેડ આરબ અમીરાતમાં ૧૨૨૯, ચીનમાં ૨૫, ઓસ્ટ્રેલિયામાં ૩ અને હોંગકોંગમાં રાબેતા મુજબ ૧ નવો કોરોના કેસ નોંધાયેલ છે

અમેરિકામાં પોઝિટિવિટી રેટ ૨.૭ % જેટલો નીચે ચાલ્યો ગયો : હોસ્પિટલમાં ૨૯૯૦૮ અને આઈસીયુમાં ૮૧૨૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે કોરોનાથી ૨૪ કલાકમાં ૩૭૪ મૃત્યુ નોંધાયા છે

ભારત           :     ૨,૬૩,૫૩૩ નવા કેસ

બ્રાઝિલ          :     ૩૩,૬૩૧૧ નવા કેસ

યુએસએ         :     ૨૪,૮૧૩ નવા કેસ

રશિયા           :     ૯,૩૨૮ નવા કેસ

કેનેડા            :     ૫,૫૨૬ નવા કેસ

જર્મની           :     ૫,૩૫૩ નવા કેસ

જાપાન          :     ૫,૨૬૩, નવા કેસ

ઇટાલી           :     ૩,૪૫૫ નવા કેસ

ફ્રાન્સ            :     ૩,૩૫૦ નવા કેસ

ઇંગ્લેંડ           :     ૧,૯૭૯ નવા કેસ

બેલ્જિયમ        :     ૧,૮૫૨ નવા કેસ

યુએઈ           :     ૧,૨૨૯ નવા કેસ

સાઉદી અરેબિયા :     ૮૮૬ નવો કેસ

દક્ષિણ કોરિયા   :     ૬૧૯ નવા કેસ

ચીન             :     ૨૫ નવા કેસ

ઓસ્ટ્રેલિયા       :     ૩ નવા કેસ

હોંગકોંગ         :     ૧ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨ લાખ ૬૩ હજાર ઉપર નવા કેસ, ૪૩૨૯ મૃત્યુ અને ૪ લાખ ૨૨ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૨,૬૩,૫૩૩ કેસો

નવા મૃત્યુ       :    ૪,૩૨૯

સાજા થયા      :    ૪,૨૨,૪૩૬

કુલ કોરોના કેસો :    ૨,૫૨,૨૮,૯૯૬

એકટીવ કેસો    :    ૩૩,૫૩,૭૬૫

કુલ સાજા થયા :    ૨,૧૫,૯૬,૫૧૨

કુલ મૃત્યુ        :    ૨,૭૮,૭૧૯

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૮,૬૯,૨૨૩

કુલ કોરોના ટેસ્ટ :    ૩૧,૮૨,૯૨,૮૮૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧૮,૪૪,૫૩,૧૪૯

૨૪ કલાકમાં    :    ૧૫,૧૦,૪૧૮

પેલો ડોઝ       :    ૧૨,૬૭,૨૦૧

બીજો ડોઝ      :    ૨,૪૨,૨૧૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૨૪,૮૧૩

પોઝીટીવીટી રેટ :    ૨.૭%

હોસ્પિટલમાં     :    ૨૯,૯૦૮

આઈસીયુમાં     :    ૮,૧૨૦

નવા મૃત્યુ       :    ૩૭૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૩૭,૪૭,૨૨૨ કેસો

ભારત           :    ૨,૫૨,૨૮,૯૯૬ કેસો

બ્રાઝીલ         :    ૧,૫૬,૬૧,૧૦૬ કેસો

(3:53 pm IST)