મુખ્ય સમાચાર
News of Saturday, 18th May 2019

પીએમના અતિરિકત પ્રધાન સચિવને મળ્યો આપદા પ્રબંધન માટે યુએનનો એવોર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અતિરિકત પ્રધાન સચિવ પી.કે. મિશ્રાને આપદા પ્રબંધન મો સંયુકત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત સાસાકાવા પુરસ્કારથી સમ્માનિત કરવાામંા આવ્યા છે. મહિલા હાઉસીંગ સેવા ટ્રસ્ટના નિર્દેશક બિજલ બ્રહ્મભટ્ટને પણ આ પુરસ્કાર મળ્યો છે. સંયુકત રાષ્ટ્ર ચક્રવાતી તૂફાન ફોની ને લઇ ભારતના પ્રબંધનની પ્રશંસા પણ કરી છે.

(11:37 pm IST)