મુખ્ય સમાચાર
News of Saturday, 18th May 2019

પીએમ મોદીએ પાંચ વર્ષમા પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં નથી લીધા કોઇ સવાલ

     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ વર્ષમાં પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના કોઇ સવાલ ન લીધા. અને બધા સવાલોના જવાબ બીજેપી અધ્યક્ષ અમિત શાહએ આપ્યા. રાફેલથી જોડાયેલ સવાલના  જવાબમાં શાહએ કહ્યું દરેક ચીજનો જવાબ પ્રધાનમંત્રીજી દ્વારા દેવો જરૂરી નથી. કારણ આ સવાલની બુનિયાદ જ નથી.

(12:00 am IST)