મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

કુંભ મેળાને દિવ્ય સ્વરૂપ આપવા યોગી સરકાર સક્રિય

લખનૌ તા.૧૮ : ઉતર પ્રદેશની યોગી સરકાર પ્રયાગકુંભ મેળા ર૦૧૯ ની તૈયારી માટે એકશનમાં આવી  છ. સરકાર વિશ્વ અને અમૃત વિશ્વ ધરોહરમાં શામિલ કુંભ મેળાને આંતર રાષ્ટ્રીય ફલક પર દિવ્ય સ્વરૂપની તૈયારીઓ કરી રહી છે. આ અંગે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર આ વિરાટ આયોજન માટે કોઇ કસર છોડવા માંગતી નથી યોગી સરકારે બજેટમાં કુંભ માટે અલગથી ધનરાશીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ સરકાર સાથોસાથ કેન્દ્ર સરકાર પણ કુંભની ભવ્યાતાને દુનિયાભરમાં પહોચાડવાની તૈયારીઓ કરી રહી છે.

રાજય સરકારના પ્રવકતાના જણાવ્યા મુજબ રાજય સરકારે એ કુંભ મેળા ર૦૧૯ ના લોક નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવનાર નિર્માણ કાર્યો માટે બે દિવસ પહેલા ૧૪પ૭.૭૬ લાખની ધનરાશી દાન લેવા નિર્ણય લેવામાં આવ્યો છે કુંભના ભવ્ય સ્વરૂપ માટે પ્રદેશ સરકારની સાથે રેલ્વે અને માર્ગ પરિવહન મંત્રાલય તૈયારીમાં લાગી ગયું છે

રેલ્વે-માર્ગ પરિવહન દ્વારા તૈયારીઓ

અલ્હાબાદમાં રેલ્વે મંત્રાલય કુંભ ર૩૦૦ કરોડની યોજનાઓ માટે કાર્ય કરે છે.  કેન્દ્રીય માર્ગપરીવહન મંત્રાલય પણ ર હજાર કરોડના ખર્ચે અલ્હાબાદ સુધીના રસ્તાઓ વ્યવસ્થીત કરવામાં આવશે પ્રદેશ સરકારએ બજેટ વ્યવસ્થા સહિત ર હજાર કરોડથી વધુના ખર્ચની જાહેરાત પહેલા કરવામાં આવી છે. કુંભ મેળા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૬૮૪ કરોડની ૧પ૧ વિવિધ યોજનાઓના લોકાર્પણ કર્યાછે. આ પરિયોજનાનો મુખ્ય

(3:43 pm IST)