મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

કોંગ્રેસના ટેકે ભાજપ !

ભાજપના બેનરવાળી બંધ પડેલી રિક્ષાને કોંગ્રેસના બેનરવાળી રિક્ષાનો ચાલક પગેથી ધક્કો મારીને ચલાવતો નજરે પડે છે. રાષ્ટ્રીય રાજનીતિનો આ ભાવિ સંકેત તો નથી ને ?

(3:42 pm IST)