મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

અમેરિકામાં લાંબા સમયે નવા કોરોના કેસનો આંકડો ૨ લાખની નીચે ગયો: નવો મૃત્યુઆંક બે હજાર એ પહોંચ્યો: ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, રશિયા અને ફ્રાન્સમાં પણ કેસો ઘટવા લાગ્યા

અમેરિકામાં લાંબા સમયે નવા કોરોના કેસનો આંકડો ૨ લાખની  નીચે ગયો  છે,છે  નવો મૃત્યુઆંક બે હજાર એ પહોંચ્યો છે,ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, રશિયા અને ફ્રાન્સમાં પણ કેસો ઘટવા લાગ્યા: કોરોના વાયરસની અસર વર્તાવા લાગી કે શું? ભારતમાં પણ કેસની સંખ્યા ઘટીને ૧૩ હજાર આસપાસ પહોંચી છે , નવા મૃત્યુ ૧૪૫ અને સાજા થયા ચૌદ હજાર: ચીનમાં આજે પણ ૧૦૯ નવા કોરોના કેસ બહાર આવ્યા છે, યુનાઇટેડ આરબ અમીરાતમાં કેસોની સંખ્યામાં વધારો ૩૪૫૩ નવા કેસ મળી આવ્યા છે, સાઉદી અરેબિયામાં ૧૭૬ નવા કોરોના કેસ નોંધાયા છે

(10:42 am IST)