મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

ભારતીય સેનામાં મહિલાઓની ભૂમિકા વધશે : મિલિટરીમાં મહિલાઓની ભરતી કરવા નિર્ણય

 

નવી દિલ્હી ;આગામી દિવસોમાં ભારતીય સેનામાં મહિલાઓની ભૂમિકામાં વધારો થશે. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે મિલિટરી પોલીસમાં મહિલાઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે સેનાના નિર્ણય પ્રમાણે હવે મિલિટરી પોલીસમાં 20 ટકા પોલીસ જવાન હશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પણ સેનામાં મહિલાઓની વધુમાં વધુ ભાગીદારીની વાત કરી હતી, હાલમાં જનરલ રાવતે કહ્યું હતું કે મહિલાઓ પહેલાથી સેનામાં છે, હવે અમે ધીરે ધીરે અન્ય કેડરોમાં પણ તેમની ભૂમિકા વધારવા જઇ રહ્યાં છીએ. અમે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની સંખ્યા વધારી રહ્યાં છી

(12:34 am IST)