News of Friday, 18th January 2019
અભ્યાસ માટે બ્રિટેન ગયેલ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો
બ્રિટનની હાયર એજયુકેશન સ્ટેટીસ્ટિકસ એજન્સી (એચઇએસએ) ના જણાવ્યા પ્રમાણે બ્રિટનના પાછલા થોડા વર્ષોમાં ઘટાડા પછી ર૦૧૭-૧૮ માં પ્રથમ વખત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૧૯૭પ૦ થઇ. ર૦૧૦-૧૧ માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯૦૯૦ થી ઘટીને ર૦૧૬-૧૭ મા સૌથી ઓછી ૧૬પપ૦ નોંધાઇ હતી. જયારે ર૦૧૭-૧૮ મા બ્રિેટનમાં સૌથી વધારે ૧૦૬પ૩૦ વિદ્યાર્થી ચીનએ મોકલ્યા હતા.
(10:52 pm IST)