મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

કોનો અપરાધ વધારે ખતરનાક છે, જેણે આ અમાનવીય કર્મ કર્યુ ? અથવા જેણે ચૂંટણી ફાયદા માટે આને છુપાવ્‍યું વૈશાલી (બિહાર) ની ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સટાસટી

વૈશાલી (બિહાર)માં એક છોકરીને કથિત તોર પર જીવતી સળગાવી નાખવાની ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કર્યુ છે કેનો અપરાધ વધારે ખતરનાક છે, જેણે આ અમાનવીય કર્મ કર્યુ ? અથવા જેણે ચૂંટણી ફાયદા માટે આને છુપાવ્‍યું છોકરીનો પી.એમ. સી.એચ.માં ઇલાજ ચાલી રહ્યો હતો જયાં એનું મોત થયું.

(11:00 pm IST)