મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

કોરોના મહામારી : કોવિડ-૧૯માં ઉછાળો આવ્‍યા વચ્‍ચે દિલ્‍હીમાં થશે ૭પ ડોકટરો અને રપ૦ પેરામેડિકસની નિયુકિત : એક સમાચાર

રિપોર્ટના અનુસાર દિલ્‍હીમાં કોવિડ-૧૯ના મામલામાં વધારા વચ્‍ચે દેશના અલગ-અલગ ભાગોમાં તૈનાત અર્ધસૈનિક દળોના ૭પ ડોકટર અને રપ૦ પેરામેડિકલ સ્‍ટાફની નિયુકિત રાજધાનીમાં કરવામાં આવશે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પ્રદેશમાં કોવિડ-૧૯ની સ્‍થિતિ પર સમીક્ષા બેઠક કરી હતી.

(10:54 pm IST)