મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

ગુરૂગ્રામની સીટી બેંકમાં ૧૦ વર્ષ પહેલા રૂપિયા ૪રપ કરોડનો ગોટાળો કરનાર શખ્‍સની ધરપકડ

ગુરૂગ્રામ (હરિયાણા)ની સીટી બેંકમાં ર૦૧૦માં રૂપિયા ૪રપ કરોડનો ગોટાળો કરનાર શખ્‍સ શિવરાજપુરીની પોલીસએ દહેરાદુનથી ધરપકડ કરી છે. પોલીસએ કહ્યું પુરીને નીચલી અદાલીત થી સજા થઇ હતી. અને તે બેલજંપ કરી ભાગી ગયો હતો. જે પછી એને ભાગડુ ઘોષિત કરી એના પર રૂપિયા પ૦૦૦ નું ઇનામ રાખવામાં આવ્‍યું હતું.

(9:26 pm IST)