મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

કોરોના મહાસંગ્રામ : કોવિડ -૧૯ મહામારીને ખતમ કરવા માટે વેકસીન પર્યાપ્ત નહીં : ડબલ્‍યુ.એચ.ઓ. પ્રમુખની પ્રતિક્રિયા

ડબલ્‍યુ એચઓના મહાનિર્દેશક ટેડ્રોસ મેઘેનોમ ગેબ્રિયેસસ એ કહ્યું કે એક વેકસીન ખુદ કરોનાો વાયરસ મહામારીને રોકી નહીં  શકે. ટેડ્રોસએ કહ્યું અમારી પાસે જે અન્‍ય સાધન છે. વેકસીન એમાં ઇજાફો કરે નહીં કે એનુ સ્‍થાન લે એક વેકસીન ખુદ મહામારીનો અંત નહીં કરે એમણે કહ્યું કે વેકસીનની આપૂર્તિ શરૂઆતમાં સ્‍વાસ્‍થ્‍ય કર્મિયો અને વૃધ્‍ધો ભારત સીમીત હશે.

(9:26 pm IST)