News of Tuesday, 17th November 2020
ઓસ્ટ્રેલિયામાં ૯૧ વર્ષિય પેરાગ્લાઇડર સમુદ્રમાં પડયા પછી તરીને કિનારા પર આવ્યા
ઓસ્ટ્રેલિયામાં એક ૯૧ વર્ષિય પેરાગ્લાઇડ વેરીવુડ બીચની પાસે સમુ્દરમાં પડયા પછી તરીકને કિનારા પર આવ્યા. ઓનલાઇન સામે આવેલ એકવિડિયોમાં પોલીસ અને મે૯ીકલકર્મી સમુદ્ર કિનારે એક ચટ્ટાનની પાસે પેરાગ્લાઇડરની મદદ કરતાં નજરે આવી રહ્યા છે. પોલીસએ કહ્યું છે કે શખ્સના કાંડા પર અને પગમાં ઇજા થઇ છે.
(12:00 am IST)