મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

ભારતે આફ્રિકી દેશને આપી રપ૦ ઇ-રિક્ષા

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગઇકાલે આફ્રિકી દેશ સેનેગલને રપ૦ ઇ-રીક્ષા આપી છે વિદેશ મંત્રાલયના કહેવા મુજબ સેનેગલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને અનુદાન પેટે ઇ-રીક્ષા આપવા કહ્યું હતું. આ પ્રસંગે સુષ્મા અને સેનેગલના રાજદૂત રીક્ષાની સવારીનો આનંદ માણયો હતો

(11:05 am IST)