મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કિમની મહાનતા બારામાં રોજ ૯૦ મિનીટ અભ્‍યાસ કરી રહેલ ઉતર કોરિયાઇ બાળકોઃ ખબર

ડોલી એનકે વેબસાઇટની રિપોર્ટ અનુસાર ઉતર કોરિયામાં નર્સરીના બાળકો રોજ ૯૦ મીનીટ સુધી કિમ જોંગ-ઉનની મહાનતા બારામાં અભ્‍યાસ કરી રહ્યા છે. રીપોર્ટ પ્રમાણે કિમની બહેન કિમ યો-જોંગ એ ગ્રેટનેસ એજુકેશન પર નવો આદેશ જારીકર્યો છે. રિપોર્ટ મુતાબિક આનો ઉદેશ્‍ય ઉતર કરિયાઇનેતૃત્‍વ પ્રતિ નિષ્‍ઠા અને વિશ્વાસ પેદા કરવાનો છે.

 

(11:55 pm IST)