મુખ્ય સમાચાર
News of Tuesday, 17th September 2019

રૂ. ૪૭ કરોડમાં ૩ વર્ષ પહેલા બનેલ કેરળનો પુલ તોડવામા આવશેઃ ફરી થશે નિર્માણ

         કોચ્ચી(કેરળ) માં રૂ. ૪૭.૭ કરોડના ખર્ચથી ર૦૧૬ માં નિર્મિત પુલ તોડી ફરી બનાવવામા આવશે.

         મે માસમાં પિલર અને ગર્ડરોમાં મોટી તીરાડોનો ખ્યાલ આવ્યા પછી પુલ પર ટ્રાફીક બંધ કરી દીધો હતો.

         યુડીએફના રાજમાં બનેલા પુલના નિર્માણમા અનિયમિતતાને લઇ એક આઇએએસ અફસર અને ત્રણ અન્યની ધરપકડ થઇ છે.

(11:48 pm IST)