News of Friday, 17th August 2018
જબ તક સૂરજ ચાંદ રહેગા- અટલજી આપકા નામ રહેગા
અટલજીના પાર્થીવ શરીરને ભાજપ મુખ્યાલય ખાતે લઈ જતી વખતે લોકોની ભારે ભીડ પણ સાથેઃ ''જબ તક સુરજ ચાંદ રહેગા, અટલજી આપકા નામ રહેગા''ના નારા ગુંજયા
(3:26 pm IST)